Jamavane Aavjo, Laksmideviji Padharjo... Aavajo.
જમવાને આવજો, લક્ષ્મીદેવીજી પધારજો... આવજો.
Bhojaniya Bhavana, Antarna Lhavana,
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના,
Pirasine Dhariyo, Thaḷ.... Aavajo.
પીરસીને ધરિયો, થાળ.... આવજો.
Managamati Vanagi, Khub Nakhya Khand-Ghi,
મનગમતી વાનગી, ખુબ નાખ્યા ખાંડ-ઘી,
Arogo Bhave Kansar...... Aavajo.
આરોગો ભાવે કંસાર।..... આવજો.
Taja Kidha Che Shak, Bhaktono Na Joso Vanka,
તાજા કીધા છે શાક, ભક્તોનો ના જોશો વાંક,
Bhave Jamo Diladani Daḷ.... Aavajo.
ભાવે જમો દિલડાની દાળ.... આવજો.
Manani Miṭhai Ane Bhav Kero Bhat Che,
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે,
Sneh Kera Shakni Niraḷi Vat Che... Aavajo.
સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે... આવજો.
Jharima Bhariya Che, Prem Taṇa Vari,
ઝારીમાં ભરીયા છે, પ્રેમ તણા વારી,
Bhaktoni Rakhajo, Bhaḷ... Aavajo.
ભક્તોની રાખજો, ભાળ... આવજો.
Sarayuna Vari Che, Paṇ Bidi Vaḷi Che,
સરયુના વારિ છે, પણ બીડી વાળી છે,
Antarana Jodya Che Tar... Aavajo.
અંતરના જોડ્યા છે તાર... આવજો.
Aarati Utarsu Ane Phulada Veravasu,
આરતી ઉતારશું અને ફૂલડાં વેરાવશું,
Laving Soparine Paṇ Khavaravasu,
લવીંગ સોપારીને પણ ખવરાવશું,
Jaya Lakṣmiji Tamapar Jau Balihari Re.... Aavajo.
જય લક્ષ્મીજી
તમપર જાઉં બલિહારી રે.... આવજો.
Shriji, radhe krishna, vallabh prabhu na bhajan mukso. I am too much interested n like so much.. jay shree Krishna....
ReplyDelete