Search This Blog

Sunday 8 September 2019

મને પ્યારુ લાગે, શ્રીજી તારુ નામ (Mane Pyaru Lage, Shreeji Taru Naam - Lyrics in Gujarati)

શ્રીનાથજી.... શ્રીનાથજી.... શ્રીનાથજી.... શ્રીનાથજી....(૨)

મને પ્યારુ લાગે...(૨)
શ્રીજી તારુ નામ,

તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)

ભુલી છોડી દિધા...(2) સઘળા કામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)


મન મંદિરિયે તુલસીની માળા, ભવ બંધન ના તોડશે તાળા... (૨)

મારુ ઘર બને...(૨) રુડુ વ્રજ ધામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)

મને પ્યારુ લાગે...(૨)

શ્રીજી તારુ નામ,

તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)


આથે પ્રહર બની રહુ તારી દાશી, ચરણો મા તારા, મથુરા ને કાસિ... (૨)

માંગુ એક હવે...(૨) હૈયા કેરી હામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)

મને પ્યારુ લાગે...(૨) શ્રીજી તારુ નામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)


વ્રજ મંડલ મા સૌને વાહ્લા, સેવા સ્વીકારો પ્રભુ, કરુ કાલાવાલા... (૨)

મારા મુખે સદા...(૨) રાતે શ્રીજી નામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)

મને પ્યારુ લાગે...(૨) શ્રીજી તારુ નામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)


સ્વરૂપને નિરાખુ શ્રીજી તમારુ, વૈષ્ણવ સત્સંગ , નીસદીન ગનુ...(૨)

કરજોડી કરુ...(૨)  ભાવથી પ્રણામ,

તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)

મને પ્યારુ લાગે...(૨)શ્રીજી તારુ નામ,
તન મન ધન શ્રીજી ના ચરણો મા... (૨)

No comments:

Post a Comment