Monday, 13 May 2024

Madi Mari Moj Ma Bole Re Lyrics (Tahukar 2 Garba) - Kirtidan Gadhavi

 માડી મારી મોજમા બોલે રે... (૪)

હે...અંબે માડી મોજ માં બોલે રે...સરકારી પાયા ડોલે રે...(૨)

પાયા ડોલે રે ધનન ધરતી ધ્રુજે રે... (૨)

માડી મારી મોજમા બોલે રે...સરકારી પાયા ડોલે રે ...

હે અંબે માડી મોજ માં બોલે રે...સરકારી પાયા ડોલે રે...


હે...હે...હે...આરાશુરના ચોક રે સજાવ્યા, ગરબે રમવા માડી અંબે મા પધાર્યા ... જયહો

હો...હો...આરાશુરના ચોક સજાવ્યા, ગરબે રમવા માડી અંબે મા પધાર્યા ...  

હે...મોજિલી મોજમા બોલે રે, ધનનના ધરતી તુજેરીયે ... 

હે મોજિલી માડી મોજમા બોલે રે, ધનનન ધરતી ધ્રુજેરે ... 

હે...હે...હે...ધરતી ધ્રુજેરે, ધનનન ધરતી ધ્રુજેરે,

ધરતી ધ્રુજેરે, ધનનન ધરતી ધ્રુજેરે,

અંબે માં મોજમા બોલે રે...સરકારી પાયા ડોલે રે ...

હે અંબે માડી મોજમા બોલે રે...સરકારી પાયા ડોલે રે ...


હે... ગરબે રમવા ને આવો અંબે મા ગરબે રમવા ને આવો ... (૨) 

હે રુદી રૂદી પુનમ ની રાતે...

હે રુદી રૂદી પુનમ ની રાતે, મા... 

ગરબે રમવા ને આવો, અંબે માં ગરબે રમવા ને આવો...


હે... આવો મા અંબા આવો, આવો જગદંબા આવો, આવો ચામુંડ આવો મા...

હે... આવો મા અંબા આવો, આવો જગદંબા આવો, આવો માં ચામુંડ આવો મા...

હે... આવો આરાસુર થી આવો, આવો આબુગધ થી આવો, આવો ચોટીલા થી આવો માં...

કચ્છધની આની આવો....માં મધવાની માવડી આવો... 

ગરબે રમવા ને આવો, અંબે મા ગરબે રમવા ને આવો...

હે તમે ગરબે રમવા ને આવો, અંબે મા ગરબે રમવા ને આવો...

No comments:

Post a Comment