Search This Blog

Monday 3 December 2018

Ati Re Aanand Bharya Aavo lyrics - અતિ રે આનંદભર્યા આવો

Ati Re Aanandabharya Aavo Mare Ange Shyam Sundir Var Betha Chho Sange, 
અતિ રે આનંદભર્યા આવો મારે અંગે શ્યામ સુંદીર વર બેઠા છો સંગે,

Mukhadu Joya Vina Pani Na Piu Re Rasik Sundir Var Joi Joi Jivu Re, 
મુખડું જોયા વિના પાણી ના પીઉં રે રસિક સુંદિર વર જોઈ જોઈ જીવું રે,

Rasik Sundir Var Shi Rath Lagi Janamo Janam Mari Bhavat Bhangi, 
રસિક સુંદિર વર શી રઠ લાગી જનમો જનમ મારી ભાવટ ભાંગી,

Sagapan To Samadiyanu Sachu Baki Sarave Dise Chhe Kacu, 
સગપણ તો શામળિયાનું સાચું બાકી સરવે દીસે છે કાચું,

Mujane Na Varish Mari Re Madi Darshan Karava Hu Jaish Dadi, 
મુજને ના વારિશ મારી રે માડી દર્શન કરવા હું જાઈશ દાડી,

Kaheshe Re Tene Kahevare Daishu Aapan Sarave Sambhadi Laishu, 
કહેશે રે તેને કહેવારે દઈશું આપણ સરવે સાંભળી લઈશું,

Nandana Kuvar Tame Na Karo Badai Mota Thaya Maru Makhan Khai, 
નંદના કુવર તમે ન કરો બડાઈ મોટા થયા મારું માખણ ખાઈ,

Nandana Kuvar Tame Bahu Ranga-rasiya Amare Karan Valo Vrajama Vasiya, 
નંદના કુવર તમે બહુ રંગરસીયા અમારે કારણ વાલો વ્રજમાં વસિયા,

Ram-nam Lau Mara Haiyana Har Re Krusn-nam Lau Mara Pran Aadhar Re, 
રામનામ લઉં મારા હૈયાના હાર રે કૃષ્ણનામ લઉં મારા પ્રાણ આધાર રે,

Ram-nam Lau Mari Kharchi Na Khute Krusn-nam Lau Mane Chora Na Lunte, 
રામનામ લઉં મારી ખર્ચી ના ખૂટે કૃષ્ણનામ લઉં મને ચોર ના લૂંટે,

Ati Re Anandabharya Nand Gher Jaisu Darshn Karine Sukhiya Re Thaishu, 
અતિ રે આનાંદભર્યા નંદ ઘેર જઈશું દર્શન કરીને સુખિયા રે થઈશું,

Ghana Re Divasana Vayda Re Vadiya Vallabha Prabhu Shri Govardhan Maliya.
ઘણા રે દિવસના વાયદા રે વડીયા વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળીયા.