Search This Blog

Tuesday 30 April 2024

Royal Gujarati - રોયલ ગુજરાતી (Geeta Rabari - Gujarati Song Lyrics)

Song: Royal Gujarati
Title: Royal Gujarati
Singer: Geeta Rabari
Artist: Geeta Rabari
Music: Amit Barot
Lyrics: Mitesh Barot (Samrat), Mahindar
Genre: Gujarati Song
Director: Milan Joshi
Producer: Sanjay Patel
Music Label: Shri Ram Audio And Telefilms
Online Download: www.rajaramdigital.com

Hey... Boli Gujarat Ni
હે... બોલી ગુજરાત ની..

Hey... Gurjar Na Ghat Ni
હે... ગુર્જર ના ઘાટ ની...

Boli Gujarat Ni, Gurjar Na Ghat Ni,
Shan Rit Bhat Ni, Garvi Gujarat Ni,
Desh Ne Videsh Vakhanati,
Moze Dariya.... Moze Dariya Royal Gujarati

બોલી ગુજરાત ની, ગુર્જર ના ઘાટ ની,
શાન-રીત-ભાત ની,ગરવી ગુજરાત ની,
દેશ ને વિદેશ વખનાતિ
મોઝે દરિયા.... મોઝે દરિયા રોયલ ગુજરાતી

Desi E Style Lai, Modha Par Smile Lai...(2)
Man Ne Mohile Sou Ada Thi,
Moze Dariya Ame Gujarati... (2)

દેશી ઇ સ્ટાઇલ લઇ, મોઢા પર સ્માઈલ લઈ.. (2)
મન ને મોહીલે સૌ અદા થી
મોઝે દરિયા અમે ગુજરાતી... (2)

Dhandah Ni Dhaar Ma, Kishmat Ni Mehar Che,
Dosto Ne Prem Kari, Taade E Meher Che

ધંધા ની ધાર મા, કિશ્મત ની મહેર છે,
દોસ્તો ને પ્રેમ કરી,તડે ઇ મહેર છે,

Bole E Ek Var Kahi Ne Kamartoso Te, Duniya Ne Khune Khune Gujarati O Hase,
બોલે એ એક વાર કહી ને કામરતોસો તે, દુનિયા ને ખૂને ખુને ગુજરાતી ઓ હસે

E London America, Dubai Austrelia,
Dollariya Desh Ma, Avval Che Race Ma
Vage Gujarati Na Danka
Moze Dariya Ame Gujarati
Moze Dariya Royal Gujarati... 

ઇ લંડન અમેરિકા, દુબઇ ઑસ્ટ્રેલિયા
ડોલરિયા દેશ મા, અવ્વલ છે રેસ મા
વાગે ગુજરાતી ના ડંકા
મોઝે દરિયા અમે ગુજરાતી
મોઝે દરિયા રોયલ ગુજરાતી...

Aarashuri Amba, Ne Dariye Dhwarika, Sarahde Kachh Darat, Ne Sorate Somnath
આરાશુરી અંબા, ને દરિયે ધ્વારિકા, સરહદે કચ્છ દરત, ને સોરતે સોમનાથ

Desh Ne Ugarva Aape Balidan Che, Nari-Purush Ne Sarakhu Sanaman Che
દેશ ને ઉગરવા તમે બલિદાન છે,નારી-પુરુષ ને સરખુ સનામન છે

Namie Gujarat Ne,
Namie Girnar Ne...

નમીએ ગુજરાત ને,
નમીએ ગિરનાર ને...

Namie Gujarat Ne, Namie Girnar Ne,
Namie Sau Bharat Mata Ne,
Moze Dariya Ame Gujarati..(2)

નમીએ ગુજરાત ને,નમીએ ગિરનાર ને,
નમીએ સૌ ભારત માતા ને,
મોઝે દરિયા અમે ગુજરાતી..(2)

Boli Gujarat Ni, Gurjar Na Ghat Ni
Shan Rit Bhat Ni, Garvi Gujarat Ni
Desh Ne Videsh Vakhanati, Moze Dariya....
Moze Dariya Royal Gujarati

બોલી ગુજરાત ની,ગુર્જર ના ઘાટ ની
શાન રીત ભટ ની,ગરવી ગુજરાત ની
દેશ ને વિદેશ વખાનાતિ, મોઝે દરિયા....
મોઝે દરિયા રોયલ ગુજરાતી

Desi E Style Lai, Modha Par Smile Lai...(2)
Man Ne Mohile Sou Ada Thi
Moze Dariya Ame Gujarati... (2)
Moze Dariya Royal Gujarati.

દેશી ઇ સ્ટાઇલ લઇ, મોઢા પર સ્માઈલ લઈ,
દેશી ઇ સ્ટાઇલ લઇ, મોઢા પર સ્માઈલ લઈ,
મન ને મોહીલે સૌ અદા થી,
મોઝે દરિયા અમે ગુજરાતી... (2)
મોઝે દરિયા રોયલ ગુજરાતી.